ગણપતિ ની આરતી

❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

ગણપતિ ની આરતી

ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે.

ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવાય છે

ગણપતિ ની આરતી – જય ગણેશ દેવા (શ્રી ગણેશ આરતી)

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |
મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||
અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |
બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ||
પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા |
લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા ||
દીનન કી લાજ રાખો શમ્ભુ-સુત વારી |
કામના કો પૂરી કરો જગ બલિહારી ||

સિંદુર લાલ ચઢાયો અચ્છા ગજમુખ કો,
દોંડીલ લાલ બિરાજે સુત ગૌરીહર કો
હાથ લીયે ગુડ લડ્ડુ સાંઈ સુખવર કો,
મહિમા કહે ના જાયે લાગત હું પદ કો…
જય દેવ જય દેવ…

જય જય જી ગણરાજ વિધ્યાસુખદાતા,
ધન્ય તુમ્હારો દર્શન મેરા મન રમતા..
જય દેવ જય દેવ…

ભાવભગત સે કોઈ શરણાગત આવે,
સંતતિ સંપતિ સબહી ભરપુર પાવે,
ઐસે તુમ મહારાજ મોકો અતી ભાવે,
ગોસાવી નંદન નિશદીન ગુન ગાવે… જય દેવ જય દેવ…

જય જય જી ગણરાજ વિધ્યાસુખદાતા,
ધન્ય તુમ્હારો દર્શન મેરા મન રમતા..
જય દેવ જય દેવ…

ઘાલીન લુટાંગન વાંદીન ચરન ડોલ્યાન્ની
પાહીન રુપ તુજ્હે પ્રેમે આંલગીન આનંદેન પુજીન ભાવેં ઉવાલીન મ્હાને નમઃ

ત્વમેવ માતા પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ
ત્વમેવ વિધ્યા દ્રવીન્મ ત્વમેવ ત્વમેવ સર્વં મમં દેવ દેવં

કાયેન વાચ મનદેન્દ્રીયૈર્વા બુધ્ધ્યાત્માન વા પ્રકૃતિસ્વભાવા
કરોમી યાદ્યત શકલમ પરસ્મી નારાયણાયેતી સમર્પયામી
અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરી
શ્રીધરં માધવમ ગોપીકા વલ્લભમ જાનકીનાયકં રામચન્દ્રં ભજે

હરે રામ હરે રામ, રામ રામ હરે હરે…
હરે ક્રીષ્ના હરે ક્રીષ્ના, ક્રીષ્ના ક્રીષ્ના હરે હરે…

2nd Page of ગણપતિ ની આરતી PDF
ગણપતિ ની આરતી
RELATED PDF FILES

ગણપતિ ની આરતી PDF Free Download

REPORT THISIf the purchase / download link of ગણપતિ ની આરતી PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES