ગુજરાતી આરતી પુસ્તક – Gujarati Aarti Book - Summary
Gujarati Aarti Book is a collection of devotional songs (aartis) written in the Gujarati language. These aartis are sung during daily prayers, special festivals, and religious ceremonies to worship different deities like Lord Ganesha, Lord Krishna, Goddess Durga, Hanumanji, and many others. Singing aarti is considered a way of showing love, respect, and gratitude to God.
Such books are very helpful for devotees because they provide the correct words of the aartis in one place. Many families in Gujarat and other places keep this book at home and use it during puja. It helps both children and adults learn traditional prayers easily and keeps the spiritual culture alive across generations.
ગુજરાતી આરતી – જય આદ્યા શક્તિ
જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા (2)પડવે પંડિતમા,
જ્યો જ્યો મા જગદંબે
દ્વિતિયા બેય સ્વરૂપ શિવ શક્તિ જાણું મા શિવ (2)
બ્રહ્મા ગણપતિ ગાઉ (2) હર ગાવું હરમા, જયો જયો
તૃતીયા ત્રણસ્વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન (2)
દયા થકી તરવેણી (2) તમે તરૂણી માતા જયોજયો
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, મા (2)
ચાર ભુજા ચૌદિશા, (2) પ્રગટયાં દક્ષિણમાં જયોજયો,
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (2)
પંચ તત્વ ત્યાં સોહિયે (2)પંચે તત્વોમાં જયો જયો
ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો મા મહિસાસુર (2)
નર નારી ના રૂપે (2)વ્યાપ્યાં સર્વેમા જયો જય
સપ્તમી સપ્ત પાતાળ સંધ્યા સાવિત્રી માં સંધ્યા (2)
ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા જયોગશો
અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા મા (2)
સુનીવર મુનીવર જનમ્યા (2) દેવ દૈત્યો મા જયો જયો.
નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા મા સેવે (2)
નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,
કીધાં હર બ્રહ્મા મા જયો જિયો.
દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય (2)
રામે રામ રમાડયા, (2) રાવણ રોબ્યો મા જયો જયો
એકાદશી અગિયારસ કાત્યાયની કામા મા કાત્યાયની (2)
કામદુર્ગા કાળીકા (2) શ્યામાને રામા, જ્યો જ્યો
બારમાંસે બાળારૂપ બહુચરી અંબા મા બહુચરી (2)
બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ
ત્હારા છે તુજ મા, જ્યો જ્યો.
તેરશે તુળજા રૂપ તમે તરૂણી માતા, મા તમ (2)
બ્રહમાવિષ્ણુ સદાશિવ (2) ગુણતારા ગાતા જ્યો જ્યો
ચૌદશે ચૌદા સ્વરૂપ, ચંડી ચામુંડા મા ચંડી (2)
ભાવ ભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો,
સિંહ વાહિની માતા, જ્યો જ્યો
પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો (2)
વસિષ્ઠ દેવે અમદાવાદ વાગડ્યાં માર્કુન્ડ દેવે વખાણ્યાં,
ગાઈ શુભ કવિતા જ્યો જ્યોય
સવંત સોળસત્તાવન સોળસે બાવીસ મા (2)
સવંતસોળમાં પ્રગટયાં (2) રેવાને તીરે, મૈયા ગંગાને તીરે,
મૈયા જમુના ને તીરે (2) જ્યો જ્યો મા જગદંબે.
ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ (2) ક્ષમા કરો ગૌરી,
મા દયા કરો ગૌરી, જ્યો જ્યો મા જગદંબે.
શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે મા જે કોઈ ગાશે (2)
ભણે શિવાનંદ સ્વામી (2) સુખ સંપત્તિ થાશે.
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખહરશે, મા beaucoup doing du école detective.
ના ત્રીબંધી ભક્તીયં માં બેંંડવ્ય છેમાં એ દવાઇમાં આવેશ આજે ગોવર્ધન જનતા જ્યા પૈકી જોયું નું આવે છે.
જીંદિતિ કેશવના માળા-ગુનવશ કેવા નવજાનું સેવા મા નવ (2)
વલ્લભ ભટ્ટ ને રાખ્યો (2) ચરણે સુખ દેવા જયો જિયો.
એકમ એક સ્વરૂપ અંતર નવધરશો માં અંતર (2)
ભોજન ભવ સાગરે તરશો,
જ્યો જ્યો મા જગદંબે,
માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુસારી મા શોભા (2)
કુકડ કરે છે કિલ્લોલ (2) તુજ ચરણે મોડી જ્યો જ્યો
જય બહુચર બાળી મા જય બહુચર બાળી,
આરાસુરમાં અંબા (2) પાવાગઢકાળી જ્યો જ્યો.
યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા
You can download the Gujarati Aarti Book PDF by using the link provided below. Enjoy the beautiful Aartis and let your devotion shine through!