Gujarat Sale / Will / Gift / Participant Claim / Survey Exchange Application Form Gujarati

❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

Gujarat Sale / Will / Gift / Participant Claim / Survey Exchange Application Form Gujarati

The Gujarat Sale / Will / Gift / Participant Claim / Survey Exchange Application Form is a versatile document used for various purposes related to property transactions and claims in the state of Gujarat, India. This form serves as a crucial tool for individuals involved in activities such as property sale, creating a will, gifting property, making participant claims, and exchanging survey information.

Gujarat Sale / Will / Gift / Participant Claim / Survey Exchange Application Form Download

અરજી સાથે જોડવાના રહેતા આધારોની વિગત

(૧) વેચાણ । સર્વે અદલ બદલ

  • રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેની ખરી નકલ
  • ખેતીની જમીનના કિસ્સામાં ખરીદનાર દાતાર હોવાનો આધાર
  • મુખત્યાર દરજ્જુ વેચાણ ઘતું હોય તેવા કિસ્સામાં મુખત્યારનામાની નકલ
  • બીજો હોય તેવા કિસ્સામાં બોજો મુકિતનો દાખલો
  • સગીરની મિલકતનું વેંચાણ હોય તો સક્ષમ અધિકારીશ્રીની મંજૂરીનો આધારુ

(૨) વસિયત

  • વસિયતનામાની પ્રમાણિત નકલ
  • ખેતીની જમીનના કિસ્સામાં જૅમના નામે વસિયત થયેલ હોય તે ખાતેદાર ખેડૂત હોવાનો આધાર
  • જરૂરી કિસ્સામાં વીના આધારે મેળવેલ પ્રોબેટની નકલ

(3) ભેટ

  • ભેંટ (બક્ષિસ) ખતની રજીસ્ટર્ડ દસ્તાવેજની પ્રમાણિત નકલ
  • ખેતીની જમીનના કિસ્સામાં જેમના નામે બક્ષિસ આપવામાં આવેલ હોય તે ખાતેદાર ખેડૂત

સહભાગીદાર હક્ક દાખલ કરવા અંગે.

  • ભાગીદાર દાખલ કરવા અંગેનું રજીસ્ટર્ડ દસ્તાવેજની પ્રમાણિત નકલ
  • ખેતીની જમીનના કિસ્સામાં સહ ભાગીદાર તરીકે દાખલ થતી વ્યકિત ખાતેદાર ખેડૂત હોવાનો આધાર
  •  કુલમુખત્યાર દરજ્જે દસ્તાવેજ થયું હોય તેવા કિસ્સામાં મુખત્યારની નકલ.

Download the Gujarat Sale / Will / Gift / Participant Claim / Survey Exchange Application Form in PDF format using the link given below or alternative link.

PDF's Related to Gujarat Sale / Will / Gift / Participant Claim / Survey Exchange Application Form

Gujarat Sale / Will / Gift / Participant Claim / Survey Exchange Application Form PDF Free Download

REPORT THISIf the purchase / download link of Gujarat Sale / Will / Gift / Participant Claim / Survey Exchange Application Form PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES