Gujarat Sale / Will / Gift / Participant Claim / Survey Exchange Application Form - Summary
The Gujarat Sale / Will / Gift / Participant Claim / Survey Exchange Application Form is a vital document for various property transactions and claims in Gujarat, India. This form is essential for people involved in property sales, making a will, gifting property, filing participant claims, and exchanging survey information. You can easily download the PDF of this form for your convenience. 📄
What is the Gujarat Sale / Will / Gift / Participant Claim / Survey Exchange Application Form?
This form ensures that all property transactions are straightforward and legally valid. It serves multiple purposes to assist you in navigating the complex processes related to land and property in Gujarat.
How to Download the Gujarat Sale / Will / Gift / Participant Claim / Survey Exchange Application Form
અરજી સાથે જોડવાના રહેતા આધારોની વિગત
(૧) વેચાણ । સર્વે અદલ બદલ
- રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેની ખરી નકલ
- ખેતીની જમીનના કિસ્સામાં ખરીદનાર દાતાર હોવાનો આધાર
- મુખત્યાર દરજ્જુ વેચાણ ઘતું હોય તેવા કિસ્સામાં મુખત્વારનામાની નકલ
- બીજો હોય તેવા કિસ્સામાં બોજો મુકિતનો દાખલો
- સગીરના મિલકતનું વેંચાણ હોય તો સક્ષમ અધિકારીશ્રીની મંજૂરીનો આધારુ
(૨)
વસિયત
- વસિયતનામાની પ્રમાણિત નકલ
- ખેતીની જમીનના કિસ્સામાં જૅમના નામે વસિયત થયેલ હોય તે ખાતેદાર ખેડૂત હોવાનો આધાર
- જરૂરી કિસ્સામાં વીના આધારે મેળવેલ પ્રોબેટની નકલ
(૩) ભેટ
- ભેંટ (બક્ષિસ) ખાતની રજીસ્ટર્ડ દસ્તાવેજની પ્રમાણિત નકલ
- ખેતીની જમીનના કિસ્સામાં જેમનાં નામે બક્ષિસ આપવામાં આવેલ હોય તે ખાતેદાર ખેડૂત
સહભાગીદાર હક્ક દાખલ કરવા અંગે.
- ભાગીદાર દાખલ કરવા અંગેનું રજીસ્ટર્ડ દસ્તાવેજની પ્રમાણિત નકલ
- ખેતીની જમીનના કિસ્સામાં સહ ભાગીદાર તરીકે દાખલ થતી વ્યક્તિ ખેતવાર ખેડૂત હોવાનો આધાર
- કુલમુખત્યાર દરજેજે દસ્તાવેજ થયું હોવા જેટલામાં મુખત્યારની નકલ.
Download the Gujarat Sale / Will / Gift / Participant Claim / Survey Exchange Application Form in PDF format using the link given below, or explore an alternative link. You can also download another helpful PDF related to this topic easily.