હનુમાન ચાલીસા ગુજરાતી (Hanuman Chalisa) Gujarati

0 People Like This
❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp

હનુમાન ચાલીસા ગુજરાતી (Hanuman Chalisa) in Gujarati

હનુમાન ચાલીસા એ ભગવાન હનુમાનને સંબોધિત એક હિન્દુ ભક્તિ સ્તોત્ર છે તેમજ એક હિન્દુ ધાર્મિક પુસ્તક પણ છે જે ભગવાન હનુમાનને સંબોધિત કરે છે. હનુમાન ચાલીસા 17મી સદીમાં મહાન કવિ તુલસીદાસ દ્વારા લખવામાં આવી હતી, જેમણે તેને અવધી ભાષામાં લખ્યું હતું અને તે કવિ તુલસીદાસ રામચરિતમાનસના લેખક તરીકે જાણીતા છે. હનુમાનજી ભગવાન શિવનો અવતાર છે. ત્યારે હનુમાન ચાલીસાનું પુસ્તક તુલસીદાસે 16મી સદીમાં લખ્યું છે. હનુમાન ચાલીસાના શરૂઆતમાં અને અંતમાં દોહા સિવાય 40 શ્લોકો છે.

Hanuman is a devotee of Ram and one of the central characters in the Indian epic, the Ramayan. According to some Shaivite beliefs, Lord Hanuman is also an incarnation of Lord Shiva. Folk tales acclaim the powers of Hanuman. Download the Shri Hanuman Chalisa in Gujarati with Doha in good quality PDF format online from the link provided below or read it online for free.

શ્રી હનુમાન ચાલીસા ગુજરાતી (Hanuman Chalisa Lyrics in Gujarati)

દોહા
શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ |
વરણૌ રઘુવર વિમલયશ જો દાયક ફલચારિ ‖
બુદ્ધિહીન તનુજાનિકૈ સુમિરૌ પવન કુમાર |
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર્ ‖

ધ્યાનમ્
ગોષ્પદીકૃત વારાશિં મશકીકૃત રાક્ષસમ્ |
રામાયણ મહામાલા રત્નં વંદે અનિલાત્મજમ્ ‖
યત્ર યત્ર રઘુનાથ કીર્તનં તત્ર તત્ર કૃતમસ્તકાંજલિમ્ |
ભાષ્પવારિ પરિપૂર્ણ લોચનં મારુતિં નમત રાક્ષસાંતકમ્ ‖

ચૌપાઈ
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર |
જય કપીશ તિહુ લોક ઉજાગર ‖ 1 ‖

રામદૂત અતુલિત બલધામા |
અંજનિ પુત્ર પવનસુત નામા ‖ 2 ‖

મહાવીર વિક્રમ બજરંગી |
કુમતિ નિવાર સુમતિ કે સંગી ‖3 ‖

કંચન વરણ વિરાજ સુવેશા |
કાનન કુંડલ કુંચિત કેશા ‖ 4 ‖

હાથવજ્ર ઔ ધ્વજા વિરાજૈ |
કાંથે મૂંજ જનેવૂ સાજૈ ‖ 5‖

શંકર સુવન કેસરી નંદન |
તેજ પ્રતાપ મહાજગ વંદન ‖ 6 ‖

વિદ્યાવાન ગુણી અતિ ચાતુર |
રામ કાજ કરિવે કો આતુર ‖ 7 ‖

પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા |
રામલખન સીતા મન બસિયા ‖ 8‖

સૂક્ષ્મ રૂપધરિ સિયહિ દિખાવા |
વિકટ રૂપધરિ લંક જરાવા ‖ 9 ‖

ભીમ રૂપધરિ અસુર સંહારે |
રામચંદ્ર કે કાજ સંવારે ‖ 10 ‖

લાય સંજીવન લખન જિયાયે |
શ્રી રઘુવીર હરષિ ઉરલાયે ‖ 11 ‖

રઘુપતિ કીન્હી બહુત બડાયી |
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાયી ‖ 12 ‖

સહસ વદન તુમ્હરો યશગાવૈ |
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ‖ 13 ‖

સનકાદિક બ્રહ્માદિ મુનીશા |
નારદ શારદ સહિત અહીશા ‖ 14 ‖

યમ કુબેર દિગપાલ જહાં તે |
કવિ કોવિદ કહિ સકે કહાં તે ‖ 15 ‖

તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા |
રામ મિલાય રાજપદ દીન્હા ‖ 16 ‖

તુમ્હરો મંત્ર વિભીષણ માના |
લંકેશ્વર ભયે સબ જગ જાના ‖ 17 ‖

યુગ સહસ્ર યોજન પર ભાનૂ |
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ‖ 18 ‖

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહી |
જલધિ લાંઘિ ગયે અચરજ નાહી ‖ 19 ‖

દુર્ગમ કાજ જગત કે જેતે |
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ‖ 20 ‖

રામ દુઆરે તુમ રખવારે |
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ‖ 21 ‖

સબ સુખ લહૈ તુમ્હારી શરણા |
તુમ રક્ષક કાહૂ કો ડર ના ‖ 22 ‖

આપન તેજ તુમ્હારો આપૈ |
તીનોં લોક હાંક તે કાંપૈ ‖ 23 ‖

ભૂત પિશાચ નિકટ નહિ આવૈ |
મહવીર જબ નામ સુનાવૈ ‖ 24 ‖

નાસૈ રોગ હરૈ સબ પીરા |
જપત નિરંતર હનુમત વીરા ‖ 25 ‖

સંકટ સેં હનુમાન છુડાવૈ |
મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ ‖ 26 ‖

સબ પર રામ તપસ્વી રાજા |
તિનકે કાજ સકલ તુમ સાજા ‖ 27 ‖

ઔર મનોરધ જો કોયિ લાવૈ |
તાસુ અમિત જીવન ફલ પાવૈ ‖ 28 ‖

ચારો યુગ પરિતાપ તુમ્હારા |
હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ‖ 29 ‖

સાધુ સંત કે તુમ રખવારે |
અસુર નિકંદન રામ દુલારે ‖ 30 ‖

અષ્ઠસિદ્ધિ નવ નિધિ કે દાતા |
અસ વર દીન્હ જાનકી માતા ‖ 31 ‖

રામ રસાયન તુમ્હારે પાસા |
સાદ રહો રઘુપતિ કે દાસા ‖ 32 ‖

તુમ્હરે ભજન રામકો પાવૈ |
જન્મ જન્મ કે દુખ બિસરાવૈ ‖ 33 ‖

અંત કાલ રઘુવર પુરજાયી |
જહાં જન્મ હરિભક્ત કહાયી ‖ 34 ‖

ઔર દેવતા ચિત્ત ન ધરયી |
હનુમત સેયિ સર્વ સુખ કરયી ‖ 35 ‖

સંકટ કટૈ મિટૈ સબ પીરા |
જો સુમિરૈ હનુમત બલ વીરા ‖ 36 ‖

જૈ જૈ જૈ હનુમાન ગોસાયી |
કૃપા કરો ગુરુદેવ કી નાયી ‖ 37 ‖

જો શત વાર પાઠ કર કોયી |
છૂટહિ બંદિ મહા સુખ હોયી ‖ 38 ‖

જો યહ પડૈ હનુમાન ચાલીસા |
હોય સિદ્ધિ સાખી ગૌરીશા ‖ 39 ‖

તુલસીદાસ સદા હરિ ચેરા |
કીજૈ નાથ હૃદય મહ ડેરા ‖ 40 ‖

દોહા
પવન તનય સંકટ હરણ – મંગળ મૂરતિ રૂપ્ |
રામ લખન સીતા સહિત – હૃદય બસહુ સુરભૂપ્ ‖
સિયાવર રામચંદ્રકી જય | પવનસુત હનુમાનકી જય | બોલો ભાયી સબ સંતનકી જય |

Hanuman Chalisa Different Language (सभी भाषाओं में सम्पूर्ण हनुमान चालीसा )

Hindi हनुमान चालीसा PDF
English Hanuman Chalisa PDF
Odia ହନୁମାନ ଚଲିସା PDF
Marathi हनुमान चालीसा मराठी PDF
Kannada ಹನುಮಾನ್ ಚಾಲಿಸಾ PDF
Malayalam ഹനുമാൻ ചാലിസ PDF
Tamil ஹனுமான் சாலீஸா PDF
Telugu హనుమాన్ చాలీసా PDF
Bengali হানুমান চালিশা PDF

Hanuman Chalisa Gujarati Video Download

YouTube video player
Also Read
Sri Hanuman Chalisa PDF in Telugu
Hanuman Chalisa Lyrics in English with Meaning PDF
Shri Hanuman Chalisa PDF in Hindi
Sri Hanuman Chalisa in Marwari

PDF's Related to હનુમાન ચાલીસા ગુજરાતી (Hanuman Chalisa)

હનુમાન ચાલીસા ગુજરાતી (Hanuman Chalisa) PDF Download Free

SEE PDF PREVIEW ❏

REPORT THISIf the download link of હનુમાન ચાલીસા ગુજરાતી (Hanuman Chalisa) PDF is not working or you feel any other problem with it, please REPORT IT on the download page by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If હનુમાન ચાલીસા ગુજરાતી (Hanuman Chalisa) is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

Exit mobile version