Khodiyar Chalisa Gujarati PDF

Khodiyar Chalisa in Gujarati PDF download free from the direct link below.

Khodiyar Chalisa - Summary

Khodiyar Mata is a widely revered warrior goddess in Hinduism, known for her divine blessings and unwavering support. According to belief, she was born into the Charan caste around 700 AD as the daughter of Mamad Ji Charan, who received the blessings of Lord Shiva and Nagdev, thus granting him seven daughters and one son. If you wish to deepen your devotion and understanding, you can easily download the Khodiyar Chalisa PDF from our website, which beautifully encapsulates her significance.

Khodiyar Chalisa – A Sacred Devotion

The **Khodiyar Chalisa** is a powerful prayer dedicated to Khodiyar Mata, emphasizing her divine qualities and the blessings she generously bestows upon her devotees. People recite the Chalisa to seek her protection and strength, especially during difficult times.

ખોડીયાર ચાલીસા – Khodiyar Chalisa PDF

અનેક રૂપેઅવતરી, ભોમ ઉતારણ ભાર,
આવી શક્તિ ઈશ્વરી, ખમકારી ખોડિયાર.
જગત જનેતા આપ છો, દયાળુનેદાતાર,
ભવસાગર થકી તરવા, ખોડલ એક આધાર.
નવ ખંડોમાંનેજા ફરકે, દશેદિશાએ તારાંનામ,
ભક્તો તણી પ્રતિપાલ છે, તું ખમકારી ખોડિયો.
ગળધરે પ્રથમ વાસ કર્યો, પ્રગટ્યા શક્તિ અવતાર,
દર્શન દીધા રા, નવઘણને, ખમકારી ખોડિયાર.

તુંતાતણિયા ધરાવાળી, દર્શન આપ સુખ દેનાર,
ટાળતી દુઃખ જો અનેકના, ખમકારી ખોડિયાર.
ખોડિયાર જંયતિ રાત્રેસૂતા અગાઉ આ સ્તુતિ કરી લેજો માં ખોડલ ની કૃપા
મેળવવા અહી ક્લિક કરો.
સોરઠ ભૂમિ સોહામણી, માટેલ ધરામાંવાસ,
મડેદીથી ઊઠાડતી મા, ખમકારી ખોડિયાર.
ખોડેલ ખડગધારી માત, શિક્ષા વિહોણી માત,
પરચા પૂર્યાતેંઘણાં, થઈ જગતમાંવિખ્યાત.
ડુંગરે ડુંગરે દીવા બળે, તારા મા ખોડિયાર,

ત્રિશૂળ તેજસ્વી tangan માં, દિવ્ય જેનો ચમકાર.
ત્રીશૂળધારિણી ખોડલી, કરતી તું ખમકાર,
લોબડીઆળી આઈ તું, સહુનેસુખ દેનાર.
મગર ઉપર સવારી કરી, પધારે ખોડલ માત,
જે ભાવેજે જે ભજે, જેતેને દર્શન દે સાક્ષાત.

ધરા ધારામા વસ તારો, ત્રિશૂળ થયું નિશાન,
ગિરિ-ડુંગરે વાસ તારો, પરચા તારા મહાન.
વાંઝિયા-મેણું ટાળવા, અવતર્યાંચારણ ઘેર,
કર્યો મા તેંકુળ ઉદ્ઘાર, ખમકરી ખોડિયારે.
લગ્યા મોમડિયાનેઘરે, રેછ બહેનોની સંગાત,
લાગી ખોડીને,તાતને, પણ થઈ તું જગવિખ્યાત.

ખોડલ કેરી સહાયથી, વરુડી કરતી કાજ,
પરચા કઈ જોવા મળયા, રા, નવઘણને સાચ.
ખોડલ કેરી સહાયથી, જો દરિયો અથાવે,
સમરે જે જે ભાવથી, કામ તેમના સફળ થાય.
દર્શન લીધો રાં, રાયને, ખોડલ માએ સાક્ષાત,
ધન્ય બની ગયા જીવન, જગમાં થયો વિખ્યાત.

You can download the Khodiyar Chalisa PDF using the link given below.

RELATED PDF FILES

Khodiyar Chalisa Gujarati PDF Download