Jan Gan Man Gujarati - Summary
આ ગીત પ્રથમ વખત ડિસેમ્બર ૨૭,૧૯૧૧નાં દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં કોલકોતા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું અને ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ ના દિવસે ગણતંત્રમાં રાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું. અધિકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક ફક્ત પહેલી તથા છેલ્લી કડી જ ગાવામાં આવે છે, જેની અવધિ ૨૦ સેકંડ છે.
राष्ट्रगान (Rashtragaan ) को बजने में लगभग 52 सेकंड का समय लगता है। मूल कविता का अनुवाद आबिद अली ने हिंदी में किया था और गाने का मूल हिंदी संस्करण थोड़ा अलग था। जन गण मन का पाठ, हालांकि बंगाली में लिखा गया है, अत्यधिक संस्कृतकृत है और लगभग पूरी तरह से संज्ञाओं के उपयोग के साथ लिखा गया है जो क्रिया के रूप में भी कार्य कर सकते हैं।
ગુજરાતીમાં (Jan Gan Man Gujarati)
જનગણમન-અધિનાયક જય હે
ભારતભાગ્યવિધાતા!
પંજાબ સિંધુ ગુજરાત મરાઠા
દ્રાવિડ઼ ઉત્કલ બંગ
વિંધ્ય હિમાચલ યમુના ગંગા
ઉચ્છલજલધિતરંગ
તવ શુભ નામે જાગે, તવ શુભ
આશિષ માગે,
ગાહે તવ જયગાથા।
જનગણમંગલદાયક જય હે
ભારતભાગ્યવિધાતા!
જય હે, જય હે, જય હે, જય જય
જય જય હે॥
You can download the Jan Gan Man Gujarati PDF using the link given below.