Ganpati Bhajan Lyrics Gujarati
Ganpati Bhajan Lyrics Gujarati PDF read online or download for free from the official website link given at the bottom of this article.
Ganpati Bhajan refers to any devotional song with a religious theme or spiritual ideas, specifically among Indian religions, in any language. The term ‘bhajan’ is also commonly used to refer a group event, with one or more lead singers, accompanied with music, and sometimes dancing.
Ganpati Bhajans have been widely composed anonymously and shared as a musical and arts tradition. Genres such as Nirguni, Gorakhanathi, Vallabhapanthi, Ashtachhap, Madhura-bhakti and the traditional South Indian form Sampradya Bhajan each have their own repertoire and methods of singing.
Ganpati Bhajan Lyrics in Gujarati
આવ્યા ગૌરીનંદન ગણપતિ મહારાજ
મારા હૈયામાં હરખ ન માય છે ?, (૨)
આવ્યા ગવરીનંદન ગણપતિ મહારાજ (૨)
મારૂ દિલડુ આનંદે ઉભરાય છે ? (૨)
આવ્યા ગવરીનંદન ગણપતિ મહારાજ(૨)
આજ મારી ઝુંપડી ઝબકારા મારતી.
આજની આનંદ હેલી આંતરડી ઠારતી,
હેમારી માડી જોર કરી ગાય છે રે આવ્યાં…
ભોળાનાં પુત્ર હીત સૌનું કરનાર છે.
ઉમીયાજી માતા જેના રિદ્ધી સિધ્ધી નાર છે.
હૈ એતો દુઃખીયાની વ્હારે ધાય છે ?…આવ્યો…
મોક છે જેનો પાર સ્વાર છે, શુભ કાર્ય પૂજનમાં પહેલા અધિકાર છે.
હૈ ખેતો મીઠા મીઠા મોદક ખાય છે રે આવ્યાં.
ગણપતિ બાપા આરતી લિરિક્સ ગુજરાતીમાં)
જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા
પ્રેમ થકી પ્રભુ તારી પ્રેમ થકી પ્રભુ તારી કરીયે નિત્ય સેવા
ઓમ જય ગણપતિ દેવા
વિઘ્નેશ્વર વરદાયક શંભુ સુખ દાતા પ્રભુ શંભુ સુખ દાતા
પ્રથમ તમારૂ પુંજન પ્રથમ તમારૂ પુંજન કરીયે વિભુત્રનતા
ઓમ જય ગણપતિ દેવા
શુક્લ ચતુર્થી તિથિ માસ ભાદ્રવો પ્રભુ માસ ભાદ્રવો
સકળ ભક્તોના સ્નેહી સકળ ભક્તોના સ્નેહી ઉત્સવ આદરવો
ઓમ જય ગણપતિ દેવા
ભાવ ધરી પ્રભુ તારી આરતી ઉતારૂ પ્રભુ આરતી ઉતારૂ
બિન કર જોડી વિનવું બિન કર જોડી વિનવું કરો સૌનુ સારૂ
ઓમ જય ગણપતિ દેવા
વિઘ્નેશ્વરની આરતી જે કોઈ ગાશે પ્રભુ જે ભાવે ગાશે
ઉમા વચન પ્રતાપે ઉમા વચન પ્રતાપે સુખ સંપત્તિ પાશે
હર કૈલાસે જશે
ઓમ જય ગણપતિ દેવા
You can download the Ganpati Bhajan Lyrics Gujarati PDF using the link given below.
