Gujarati Bhajan Book PDF

Gujarati Bhajan Book in PDF download free from the direct link below.

Gujarati Bhajan Book - Summary

Gujarati Bhajan refers to any devotional song with a religious theme or spiritual ideas, specifically among Indian religions, in any language. The term ‘bhajan’ is also commonly used to refer a group event, with one or more lead singers, accompanied with music, and sometimes dancing.

Bhajans have been widely composed anonymously and shared as a musical and arts tradition. Genres such as Nirguni, Gorakhanathi, Vallabhapanthi, Ashtachhap, Madhura-bhakti and the traditional South Indian form Sampradya Bhajan each have their own repertoire and methods of singing.

Gujarati Bhajan Book (Gujarati Bhajan List)

1 અરવિંદ-મહર્ષિ-જીવનચરિત્ર અંબાલાલ પુરાણી
2 અરવિંદ -મહર્ષિનું તત્વજ્ઞાન મોતીલાલ મહેતા
3 આપણો ધર્મ પ્રકાશાનંદજી
4 આત્મ-વિલાસ આત્માનંદજી
5 અખાની વાણી-ભાગ-૧ સસ્તું સાહિત્ય
6 અખાની વાણી તથા મનહર પદ સસ્તું સાહિત્ય
7 અખાની વાણી-અર્થ તથા સમજુતી સાથે સસ્તું સાહિત્ય
8 અખો-એક અધ્યયન ઉમાશંકર જોશી
9 અખો-સાહિત્યકાર અખો મજુમદાર
10 અખો નર્મદાશંકર પંડયા
11 અખે ગીતા સસ્તું સાહિત્ય
12 આત્મ રામાયણ સસ્તું સાહિત્ય
13 આત્મ પુરાણ છોટાલાલ શાસ્ત્રી
14 આદર્શ ચરિત્ર-સંગ્રહ સસ્તું સાહિત્ય
15 અનુભૂતિ-પ્રકાશ વિદ્યારણ્ય સ્વામી
16 અરવિંદનું વ્યાખ્યાન અજાણ
17 અરવિંદના પત્રો મોતીલાલ રાય
18 અરવિંદનું યોગદર્શન નાથાલાલ દવે
19 અરવિંદ વિચારમાળા-ભાગ-1-ધર્મ વિચાર ઠક્કુર નારાયણ વિસનજી
20 અરવિંદ વિચારમાળા-ભાગ-2-વિશ્વ વિચાર ઠક્કુર નારાયણ વિસનજી
21 આદિ વચનો કનૈયાલાલ મા.મુન્શી
22 આધ્યાત્મિક વાર્તા-માળા પરાગજી દેસાઈ
23 અભિનવ પીપા ચરિતમ ગણપતિશંકર શાસ્ત્રી
24 અધ્યાત્મ પ્રકાશ (1898-ઓલ્ડ બુક) નૃસિંહ શર્મા
25 અખંડાનંદ જી ના પત્રો અખંડાનંદ
26 અમૃત માર્ગ ઈશ્વર પેટલીકર
27 અમૃત તત્વ છગનલાલ મહેતા
28 આનંદ મીમાંસા રસિકલાલ પરીખ
29 આનંદનો ગરબો પૂર્ણચંદ્ર શર્મા
30 આત્મપ્રકાશ પંચ રત્ન યોગીની રત્ના કુમારી
31 આત્મ બળ જેઠાલાલ દવે
32 આત્માનુસંધાન રમન મહર્ષિ
33 અવધૂતિ આનંદ રંગ અવધુતજી
34 અદભૂતાનુભવ પ્રકાશ ઋણછોડદાસ પટેલ
35 આધ્યાત્મિક માર્ગ પ્રકાશ મધુવચરામ હોરા
36 અરવિંદ નું તત્વ-દર્શન પ્રો.એમ.કે.ભટ્ટ
37 ઔદિચ્ય બ્રાહ્મણ-ગોત્ર-માહિતી અનામી બ્રહ્મદેવ
38 ઔદિચ્યોનો અભ્યુદય લજજાશંકર રાવલ
39 ઔદિચ્ય રહસ્ય-ગોત્ર ઇતિહાસ-રેર ઓલ્ડ બુક નારણજી કળસારકાર
40 અથર્વ વેદ-સુબોધ અનુવાદ સાથે-ભાગ-૧ દામોદર સાતવળેકર
41 અથર્વ વેદ-સુબોધ અનુવાદ સાથે-ભાગ-૨ દામોદર સાતવળેકર
42 અથર્વ વેદ-સુબોધ અનુવાદ સાથે-ભાગ-૩ દામોદર સાતવળેકર
43 અથર્વ વેદ-સુબોધ અનુવાદ સાથે-ભાગ-૪ દામોદર સાતવળેકર
44 અથર્વ વેદ-સુબોધ અનુવાદ સાથે-ભાગ-૫ દામોદર સાતવળેકર
45 આર્યોના સંસ્કારો-1927-Edition મોતીલાલ મહેતા
46 આર્યોના સંસ્કાર-1943-Edition માધવતીર્થ
47 અષ્ટાદશ રત્નો શંકરાચાર્ય
48 ॐ-કાર સ્પષ્ટિકરણ શ્રીમદ નટવરલાલ
49 અપરોક્ષાનુભૂતિ અનિલ શુક્લ
50 અદ્વૈતાનુભુતિ અનિલ શુક્લ

ગુજરાતી ભજન ચોપડી

નરસિંહ મહેતા ના ભજન

ગુજરાતી ભાષાનો વિકાસનો શ્રેય આદ્ય કવિ નરસિંહ મહેતાને ફાળે જાય છે. કારણ કે તેમને આજથી 500 વર્ષ પેહલા ગુજરાતી ભાષાને વિકસાવી હતી અને ધીમે ધીમે ગુજરાતી ભાષા ગુર્જર પ્રાંતમાં બોલતી થઇ જે આપણે આજે બોલીએ છીએ.

નરસિંહ મહેતા એક કૃષ્ણ ભક્ત કવિ હતા કે જેઓ ગુજરાતી સાહિત્યમાં પોતાનું પ્રથમ અને મહત્વનું યોગદાન છે. નરસિંહ મહેતા ના ખૂબ પ્રખ્યાત ભજનો , પદો , પ્રભાતિયાં , ભક્તિ કાવ્યો અહીં આપેલ છે.

You can download the Gujarati Bhajan Book PDF using the link given below.

RELATED PDF FILES

Gujarati Bhajan Book PDF Download