108 Names of Lord Shiva in Gujarati

❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

108 Names of Lord Shiva in Gujarati

ભગવાન શિવને મૃત્યુંજય તરીકે પણ ઓળખવામાં આવે છે. સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેરને પીને ભગવાન શિવે મૃત્યુ પર વિજય મેળવ્યો હતો. આ નામનો અર્થ એ છે મૃત્યુને દૂર કરી જીતવા વાળો.

મહાદેવને પુષ્કર પણ કહેવામાં આવે છે. તે ભારતના એક તીર્થસ્થળનું નામ પણ છે. પુષ્કર નામના ધાર્મિક મહત્વની સાથે તેને ખૂબ જ પવિત્ર પણ માનવામાં આવે છે. આ નામનો અર્થ પાલનહાર છે. Also Check – 108 Names in Hindi PDF

શિવના 108 નામ

ૐ શિવાય નમઃ ।
ૐ મહેશ્વરાય નમઃ ।
ૐ શમ્ભવે નમઃ ।
ૐ પિનાકિને નમઃ ।
ૐ શશિશેખરાય નમઃ ।
ૐ વામદેવાય નમઃ ।
ૐ વિરૂપાક્ષાય નમઃ ।
ૐ કપર્દિને નમઃ ।
ૐ નીલલોહિતાય નમઃ ।
ૐ શઙ્કરાય નમઃ । ૧૦ ।

ૐ શૂલપાણિને નમઃ ।
ૐ ખટ્વાઙ્ગિને નમઃ ।
ૐ વિષ્ણુવલ્લભાય નમઃ ।
ૐ શિપિવિષ્ટાય નમઃ ।
ૐ અમ્બિકાનાથાય નમઃ ।
ૐ શ્રીકણ્ઠાય નમઃ ।
ૐ ભક્તવત્સલાય નમઃ ।
ૐ ભવાય નમઃ ।
ૐ શર્વાય નમઃ ।
ૐ ત્રિલોકેશાય નમઃ । ૨૦ ।

ૐ શિતિકણ્ઠાય નમઃ ।
ૐ શિવાપ્રિયાય નમઃ ।
ૐ ઉગ્રાય નમઃ ।
ૐ કપાલિને નમઃ ।
ૐ કામારયે નમઃ ।
ૐ અન્ધકાસુરસૂદનાય નમઃ ।
ૐ ગઙ્ગાધરાય નમઃ ।
ૐ લલાટાક્ષાય નમઃ ।
ૐ કલિકાલાય નમઃ ।
ૐ કૃપાનિધયે નમઃ । ૩૦ ।

ૐ ભીમાય નમઃ ।
ૐ પરશુહસ્તાય નમઃ ।
ૐ મૃગપાણયે નમઃ ।
ૐ જટાધરાય નમઃ ।
ૐ કૈલાસવાસિને નમઃ ।
ૐ કવચિને નમઃ ।
ૐ કઠોરાય નમઃ ।
ૐ ત્રિપુરાન્તકાય નમઃ ।
ૐ વૃષાઙ્ગાય નમઃ ।
ૐ વૃષભારૂઢાય નમઃ । ૪૦ ।

ૐ ભસ્મોદ્ધૂલિતવિગ્રહાય નમઃ ।
ૐ સામપ્રિયાય નમઃ ।
ૐ સ્વરમયાય નમઃ ।
ૐ ત્રયીમૂર્તયે નમઃ ।
ૐ અનીશ્વરાય નમઃ ।
ૐ સર્વજ્ઞાય નમઃ ।
ૐ પરમાત્મને નમઃ ।
ૐ સોમસૂર્યાગ્નિલોચનાય નમઃ ।
ૐ હવિષે નમઃ ।
ૐ યજ્ઞમયાય નમઃ । ૫૦ ।

ૐ સોમાય નમઃ ।
ૐ પઞ્ચવક્ત્રાય નમઃ ।
ૐ સદાશિવાય નમઃ ।
ૐ વિશ્વેશ્વરાય નમઃ ।
ૐ વીરભદ્રાય નમઃ ।
ૐ ગણનાથાય નમઃ ।
ૐ પ્રજાપતયે નમઃ ।
ૐ હિરણ્યરેતસે નમઃ ।
ૐ દુર્ધર્ષાય નમઃ ।
ૐ ગિરિશાય નમઃ । ૬૦ ।

ૐ અનઘાય નમઃ ।
ૐ ભુજઙ્ગભૂષણાય નમઃ ।
ૐ ભર્ગાય નમઃ ।
ૐ ગિરિધન્વને નમઃ ।
ૐ ગિરિપ્રિયાય નમઃ ।
ૐ કૃત્તિવાસસે નમઃ ।
ૐ પુરારાતયે નમઃ ।
ૐ ભગવતે નમઃ ।
ૐ પ્રમથાધિપાય નમઃ ।
ૐ મૃત્યુઞ્જયાય નમઃ । ૭૦ ।

ૐ સૂક્ષ્મતનવે નમઃ ।
ૐ જગદ્વ્યાપિને નમઃ ।
ૐ જગદ્ગુરુવે નમઃ ।
ૐ વ્યોમકેશાય નમઃ ।
ૐ મહાસેનજનકાય નમઃ ।
ૐ ચારુવિક્રમાય નમઃ ।
ૐ રુદ્રાય નમઃ ।
ૐ ભૂતપતયે નમઃ ।
ૐ સ્થાણવે નમઃ ।
ૐ અહિર્બુધ્ન્યાય નમઃ । ૮૦ ।

ૐ દિગમ્બરાય નમઃ ।
ૐ અષ્ટમૂર્તયે નમઃ ।
ૐ અનેકાત્મને નમઃ ।
ૐ સાત્ત્વિકાય નમઃ ।
ૐ શુદ્ધવિગ્રહાય નમઃ ।
ૐ શાશ્વતાય નમઃ ।
ૐ ખણ્ડપરશવે નમઃ ।
ૐ રજસે નમઃ ।
ૐ પાશવિમોચનાય નમઃ ।
ૐ મૃડાય નમઃ । ૯૦ ।
ૐ પશુપતયે નમઃ ।
ૐ દેવાય નમઃ ।
ૐ મહાદેવાય નમઃ ।
ૐ અવ્યયાય નમઃ ।
ૐ હરયે નમઃ ।
ૐ ભગનેત્રભિદે નમઃ ।
ૐ અવ્યક્તાય નમઃ ।
ૐ દક્ષાધ્વરહરાય નમઃ ।
ૐ હરાય નમઃ ।
ૐ પૂષાદન્તભિદે નમઃ । ૧૦૦ ।

ૐ અવ્યગ્રાય નમઃ ।
ૐ સહસ્રાક્ષાય નમઃ ।
ૐ સહસ્રપદે નમઃ ।
ૐ અપવર્ગપ્રદાય નમઃ ।
ૐ અનન્તાય નમઃ ।
ૐ તારકાય નમઃ ।
ૐ પરમેશ્વરાય નમઃ ।
ૐ ત્રિલોચનાય નમઃ । ૧૦૮ ।

॥ ઇતિ શ્રીશિવાષ્ટોત્તરશતનામાવલિઃ ॥

108 Names of Lord Shiva in Gujarati PDF Free Download

REPORT THISIf the purchase / download link of 108 Names of Lord Shiva in Gujarati PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES